તાલુકાના વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર વિશે સાચી દિશામાં માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી KEG દ્વારા અવારનવાર સેમિનારનું આયોજન કરવમાં આવે છે.
સરકારી નોકરી અંગેની પરીક્ષાની તૈયારી કેવી કરવી, કઈ પરીક્ષા માટે શું વાંચવું, સિલેબસના આધારે પ્રેકટીસ કી રીતે કરવી, અને મોક ટેસ્ટનું શું મહત્વ તે અંગેની વિસ્તૃત ચર્ચા સેમીનારમાં કરવામાં આવે છે. ઉપરાંત તાલુકાની દરેક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કોલેજ પર જઈને સ્પર્ધાત્મક પરીક્ષાના શિક્ષણ પર વ્યાખ્યાયન યોજવામાં આવે છે.
-: Office Address :-
Kaprada Education Group Trust
Sh. Ganeshbhai J. Bhoya
Kaprada, Hati Faliya
Ta.Kaprada, Distt.Valsad
Gujarat -396126
E-mail- kaparadaeducationgrouptrust@gmail.com