પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ બીટ ગાર્ડ, આર્મી જેવી નોકરી માટે શારીરિક ક્ષમતા પાસ કરવી જરૂરી હોય છે. તેની પ્રેક્ટિસ વ્યવસ્થિત થાય તે હેતુથી ગ્રુપ દ્વારા દર વર્ષે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે. પરીક્ષાના માપદંડ અનુસાર રનીંગ માટે ૮૦૦ મીટર અને ૧૬૦૦ મીટર નું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે.
ફિઝિકલ તાલીમમાં દોડ, ઉંચી કુદ, લાંબી કુદ, ગોળાફેક પુલ અપ અને શારીરિક ક્ષમતા સંબંધિત તમામ પ્રેક્ટિસ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. ભાઈઓ અને બહેનો માટે અલગ સેશનનું આયોજન કરવામાં આવે છે.
-: Office Address :-
Kaprada Education Group Trust
Sh. Ganeshbhai J. Bhoya
Kaprada, Hati Faliya
Ta.Kaprada, Distt.Valsad
Gujarat -396126
E-mail- kaparadaeducationgrouptrust@gmail.com