કપરાડા તાલુકો અસ્તિત્વમાં આવ્યો ને 25 વર્ષ કરતાં વધુ સમય થયો તેમ છતાં અહીં કોઈ અધ્યતન લાઈબ્રેરી અસ્તિત્વમાં ન હતી. KEG ની સ્થાપના થવાની સાથે જ લોકફાળાની દ્વારા એક પદ્ધતિસરની "બિરસા મુંડા લાઈબ્રેરી" સ્થાપિત કરવા આવેલ છે.
દૈનિક વર્તમાનપત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકો તથા મેડિસન- યોગાસનના પુસ્તકોના આકર્ષણ વચ્ચે લાઈબ્રેરીના
વાચકોની સંખ્યા દિન - પ્રતિદિન વધી રહી છે.
-: Office Address :-
Kaprada Education Group Trust
Sh. Ganeshbhai J. Bhoya
Kaprada, Hati Faliya
Ta.Kaprada, Distt.Valsad
Gujarat -396126
E-mail- kaparadaeducationgrouptrust@gmail.com