Kaprada Education Group
How To Donate
જ્યારે પણ નવી સરકારી ભરતી ની જાહેરાત થાય છે ત્યારે ગ્રુપ દ્વારા તરત જ એ પરીક્ષાના કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવે છે. ઉપરાંત વેકેશન સમયગાળામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના ટ્યુશન ક્લાસ વિના મૂલ્ય ચલાવવામાં આવે છે. લાઈબ્રેરીના વિદ્યાર્થીઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે. જ્યાં નવા પુસ્તકોની ખરીદી કરવાની આવશ્યકતા ઊભી થાય છે. શિક્ષણ માટે થનાર તમામ ખર્ચને પહોંચી વળવા માટે ફંડ મળવું આવશ્યક છે.
આપ અને આપના પરિવારમાં ઉજવાતા સુખ દુઃખની ઉજવણી કપરાડા એજ્યુકેશન ગૃપ ટ્રસ્ટના ખાતામાં જ કરવી.
Self Transfer
Bank Details
Bank Name. Bank Of Baroda
Branch Name. kaprada
A/c No. 30440 20000 175
IFSC. BARB0KAPARA ( fifth character is zero )
A/c Holder Name. Kaprada Education Group Trust
QR Code
● UPI ID ●
kapar94278@barodampay
નોંધ:- કોઈ પણ પ્રકારની આર્થિક સહયોગ રાશી KEG ને આપ્યા બાદ સ્ક્રીનશોટ / રસીદ વોટ્સેપ નંબર +91 96383 33298 અથવા +91 97125 16825 પર અવશ્ય મોકલવો.
-: Office Address :-
Kaprada Education Group Trust
Sh. Ganeshbhai J. Bhoya
Kaprada, Hati Faliya
Ta.Kaprada, Distt.Valsad
Gujarat -396126
E-mail- kaparadaeducationgrouptrust@gmail.com
Visit On Social Media